gsssb result

gsssb result

પરીક્ષાના પરિણામો જાણો

વિગત

ડાઉનલોડ

મંડળની જા.ક્ર.- ૧૨૬/૨૦૧૬૧૭ – સર્વેયર, સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તેમજ તા. ૨૭/૦૭/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારો તેમજ પસંદગી યાદીમાં સ્થાન ન પામેલ ( Disqualified / Absent / Not Qualified ) ઉમેદવારોની સંયુકત યાદી

HTML Page

મંડળ ધ્‍વારા તારીખ ૨૬/૧૧/૨૦૧૮ થી તારીખ ૩૦/૧૧/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ વિવિધ કલેક્ટર કચેરી ના કારકુન, રેવન્યુ તલાટી તથા નાયબ મામલતદર સંવર્ગ ની એલ.આર.ક્યુ. ની તથા પંચાયત પસંદગી મંડલ ના નાયબ ચીટનીસ સંવર્ગ ની ખાતકીય પરીક્ષા નુ આખરી પરીણામ

HTML Page

મંડળ ધ્‍વારા તારીખ ૦૪/૦૯/૨૦૧૮ થી તારીખ ૧૨/૦૯/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ના વિવિધ સેન્ટરો ખાતે યોજવામા આવેલ સેટલમેન્ટ કમિશ્ર્નરશ્રી ની કચેરીની પેટા સેવા તથા ઉચ્ચ સેવા સંવર્ગ તથા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી ની કચેરી ના હિસાબનીશ સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા નુ પરીણામ

HTML Page

મંડળની જા.ક્ર. (૧) ૧૨૬/૨૦૧૬૧૭, સર્વેયર (૨) જા.ક્ર. ૧૩૩/૨૦૧૭૧૮ – વાયરમેન, વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ-એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ સંયુકત ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બીજા તબક્કામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની જાહેરાત – સંવર્ગવાર યાદી તેમજ સુચનાઓ

PDF

મંડળની જા.ક્ર. ૧૪૦/૨૦૧૭૧૮ – નર્સિંગ ટયુટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૯/૦૯/૨૦૧૮ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉમેદવારોએ પ્રશ્નપત્ર-૧ અને પ્રશ્નપત્ર-૨ માં મેળવેલ એકત્રિત ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી તેમજ કાર્યક્રમની વિગતો અને સુચનાઓ

HTML Page

મંડળની (૧) જા.ક્ર ૧૦૮/૨૦૧૬૧૭- નર્સ (૨) જા.ક્ર. ૧૧૯/૨૦૧૬૧૭- જુનીયર ફાર્માસીસ્ટ, (૩) જા.ક્ર. ૧૨૫/૨૦૧૬૧૭- વિદ્યુત પેટા નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ- એમ બંન્ને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી, ગેર-હાજર અને ગેર-લાયક ઠરેલ (Absent / Disqualified) ઉમેદવારોની યાદી, તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ (Not Select/ Not Qualified) ઉમેદવારોની સંયુક્ત યાદી

HTML Page

જાહેરાત ક્રમાંકઃ ૧૧૫/૨૦૧૬૧૭ – “સમાજ કલ્યાણ નિરીક્ષક” વર્ગ-૩ અને જાહેરાત ક્રમાંકઃ ૧૧૬/૨૦૧૬૧૭ –”મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી” વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્‍પર્ધાત્‍મક લેખિત કસોટી તા.૦૭/૧૦/૨૦૧૮, ના રોજ યોજવામાં આવેલ હતી. ઉકત સ્પર્ધાત્મક લેખિત કસોટી અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે, તેવા ઉમેદવારોની યાદી.

HTML Page

મંડળ ધ્‍વારા તારીખ ૨૨/૧૦/૨૦૧૮ થી તારીખ ૨૬/૧૦/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ અગ્ર મુખ્ય વન સંરક્ષક ની કચેરી ના કચેરી અધિક્ષક સંવર્ગ ની ખાતાકીય પરીક્ષાનુ પરીણામ

PDF

મંડળની (૧) જા.ક્ર ૧૦૫/૨૦૧૬૧૭- ફિલ્ડ ઓફિસર (ઇન્સ્પેક્ટર) (૨) જા.ક્ર. ૧૨૩/૨૦૧૬૧૭- સ્ટાફ નર્સ, (૩) જા.ક્ર. ૧૩૯/૨૦૧૭૧૮- હોમિયોપથી મેડીકલ ઓફિસર, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ- એમ બંન્ને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી, ગેર-હાજર અને ગેર-લાયક ઠરેલ (Absent / Disqualified) ઉમેદવારોની યાદી, તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ (Not Select/ Not Qualified) ઉમેદવારોની સંયુક્ત યાદી

HTML Page

મંડળનીજા.ક્ર. (૧) ૧૦૮/૨૦૧૬૧૭, નર્સ(૨) જા.ક્ર. ૧૧૯/૨૦૧૬૧૭ – જુનીયર ફાર્માસીસ્ટ(૩) જા.ક્ર. ૧૨૫/૨૦૧૬૧૭– ઇલેકટ્રીકલ સબ ઇન્સ્પેકટર,વર્ગ-૩ સંવર્ગોનીપ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજબીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ-એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ સંયુકત ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેબીજા તબક્કામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની જાહેરાત – સંવર્ગવાર યાદીતેમજ સુચનાઓ

PDF

જાહેરાત ક્રમાંક : ૧૧૪/ર૦૧૬૧૭,વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની કચેરી, ગાંધીનગર હસ્તકના ‘‘હિસાબનીશ‘‘ વર્ગ-૩ સંવર્ગની જગ્યાના ઉમેદવારોના, ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ, આખરી પરિણામ.

HTML Page

મંડળની જા.ક્ર. ૧૦૩/૨૦૧૬૧૭ – આંકડા મદદનીશ, વર્ગ- ૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૨૨/૦૧/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી, ગેર- હાજર અને ગેર- લાયક ઠરેલ ( Absent /Disqualified) ઉમેદવારોની યાદી, તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Not Select/ Not Qualified ) ઉમેદવારોની સંયુકત યાદી

HTML Page

મંડળની જા.ક્ર. ૧૨૦/૨૦૧૬૧૭ – ઓપ્થલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ- ૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૨૪/૦૧/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે તા. ૧૪/૦૫/૨૦૧૮ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પસંદગી/ પ્રતિક્ષા યાદી અને પરિણામની સુધારેલ રિવાઈઝ યાદી

HTML Page

મંડળની જા.ક્ર. ૧૦૭/૨૦૧૬૧૭ – સાઉન્ડ સિસ્ટમ પેનલ ઓપરેટર, વર્ગ- ૩ સંવર્ગની તા. ૧૦/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૨૭/૦૭/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી અને ગેર-લાયક ઠરેલ ( Disqualified ) ઉમેદવારોની સંયુકત યાદી

HTML Page

મંડળની જા.ક્ર. ૧૩૮/૨૦૧૭૧૮ – સ્ટાફ નર્સ (આયુર્વેદ સેવા), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૩/૨૦૧૮ ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૨૭/૦૭/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી, ગેર- લાયક ઠરેલ ( Disqualified ) ઉમેદવારોની યાદી, તેમજ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માં ક્વોલીફાય ન થયેલ ( Not Qualified ) ઉમેદવારોની સંયુકત યાદી

HTML Page

મંડળની જા.ક્ર. ૧૦૩/૨૦૧૬૧૭, આંકડા મદદનીશ વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ સંયુક્ત ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે ત્રીજા તબક્કામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી

PDF

મંડળ ધ્‍વારા તારીખ ૨૪/૦૯/૨૦૧૮ થી તારીખ ૨૮/૦૯/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ માહિતી કમિશ્ર્નર / સંપાદન / ટેકનીકલ ઉચ્ચ શ્રેણી સંવર્ગ ની, નોંધણી સર નિરીક્ષક ના સબ રજીસ્ટાર સંવર્ગ ની તથા માહિતી કમિશ્ર્નરની સંપાદન નિમ્ન શ્રેણી ની ખાતાકીય પરીક્ષા નુ પરીણામ

PDF

મંડળની જા.ક્ર. ૧૦૩/૨૦૧૬૧૭, આંકડા મદદનીશ વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ સંયુક્ત ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બીજા તબક્કામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી

PDF

જાહેરાત ક્રમાંક : ૧૧૩/ર૦૧૬૧૭, ચેરીટી કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર હસ્તકના હિસાબનીશ / નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની પસંદગી યાદી/ પ્રતિક્ષા યાદી

HTML Page

મંડળ ધ્‍વારા તારીખ ૨૫/૦૬/૨૦૧૮ થી તારીખ ૨૭/૦૬/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ નર્મદા જળ સંપતિ પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ ના વર્ક આસિસસ્ટંટ સંવર્ગ ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાનુ પરીણામ

PDF

મંડળની જા.ક્ર. (1) ૯૯/૨૦૧૬૧૭ સિવણ સંચાલિકા (2) જા.ક્ર. ૧૨૬/૨૦૧૬૧૭ સર્વેયર (3) જા.ક્ર. ૧૦૭/૨૦૧૬૧૭ સાઉન્ડ સિસ્ટમ પેનલ ઓપરેટર (4) જા.ક્ર. ૧૩૮/૨૦૧૭૧૮ સ્ટાફ નર્સ (આયુર્વેદ સેવા) (5) જા.ક્ર. ૧૦૨/૨૦૧૬૧૭ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેકટર (6) જા.ક્ર. ૧૨૩/૨૦૧૬૧૭ સ્ટાફ નર્સ (7) જા.ક્ર. ૧૦૫/૨૦૧૬૧૭ ફિલ્ડ ઓફિસર (8) જા.ક્ર. ૧૪૧/૨૦૧૭૧૮, રોયલ્ટી ઇન્સ્પેકટર, (9) જા.ક્ર. ૧૨૧/૨૦૧૬૧૭ ફુડ સેફટી ઓફિસર વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની જાહેરાત – સંવર્ગવાર યાદી તેમજ કાર્યક્રમની વિગતો અને સુચનાઓ

HTML Page

મંડળની જા.ક્ર. (1) જા.ક્ર. ૧૨૭/૨૦૧૬૧૭, ફોરમેન ઇન્સ્ટ્રકટર (2) જા.ક્ર. ૧૩૯/૨૦૧૭૧૮ હોમિયોપથી મેડિકલ ઓફિસર (3) જા.ક્ર. ૧૧૯/૨૦૧૬૧૭ જુનીયર ફાર્માસીસ્ટ, (4) ૧૨૫/૨૦૧૬૧૭ વિદ્યુત પેટા નિરીક્ષક (5) જા.ક્ર. ૧૩૩/૨૦૧૭૧૮ વાયરમેન (6) જા.ક્ર. ૧૦૮/૨૦૧૬૧૭ નર્સ (7) જા.ક્ર. ૧૨૪/૨૦૧૬૧૭, જુનીયર ઇન્સ્પેકટર, (8) જા.ક્ર. ૧૩૪/૨૦૧૭૧૮ પશુધન નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગોની વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની જાહેરાત – સંવર્ગવાર યાદી તેમજ કાર્યક્રમની વિગતો અને સુચનાઓ

HTML Page

કાયદા વિભાગ હસ્તકના ખાતાનાવડા ચેરીટી કમિશનરશ્રીનીકચેરીહસ્તકનીહિસાબનીશ / નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંકઃ ૧૧૩/ર૦૧૬૧૭ અને વન અને પર્યાવરણ વિભાગ હસ્તકના ખાતાના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની કચેરીહસ્તકનીહિસાબનીશવર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંકઃ ૧૧૪/ર૦૧૬૧૭ પસંદગી / પ્રતીક્ષા યાદીમાં સમાવવાપાત્ર સબંધીત ઉમેદવારો કે જેઓને, અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. તેવા ઉમેદવારોની યાદી

HTML Page

મંડળની જા.ક્ર. ૧૦૯/૨૦૧૬૧૭ – ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ- ૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૨૨, ૨૩/૦૧/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી, ગેર- હાજર અને ગેર- લાયક ઠરેલ ( Disqualified / Absent ) ઉમેદવારોની યાદી, તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Not Select ) તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં કવોલીફાય ન થયેલ ઉમેદવારોની સંયુકત યાદી

HTML Page

મંડળની જા.ક્ર.- ૧૩૨/૨૦૧૬૧૭-વર્ક આસીસ્ટન્ટ, સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તેમજતા. ૨૯/૦૧/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ-એમ બંને કસોટીને અંતે પસંદગીયાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોતેમજ પસંદગીયાદીમાં સ્થાન ન પામેલ (Disqualified / Absent / Not Qualified)ઉમેદવારોની સંયુકત યાદી

HTML Page

મંડળ ધ્વા્રા તારીખ ૨૫/૦૬/૨૦૧૮ થી તારીખ ૨૮/૦૬/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ માહિતી કમિશ્ર્નરશ્રી ની કચેરીની, શ્રમ આયુક્તાશ્રી ની કચેરીની, નોંધણી સર નિરીક્ષકશ્રી ની કચેરીતથા મત્સ્યોધ્યોગ કમિ. ની કચેરી ના કર્મચારીઓની વિવિધ સંવર્ગ ની ખાતાકીય પરીક્ષાનુ પરીણામ

PDF

મંડળની જા.ક્ર. ૧૦૯/૨૦૧૬૧૭, ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ સંયુક્ત ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બીજા તબક્કામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી

PDF

મંડળ ધ્વારા તારીખ ૦૧/૦૫/૨૦૧૮ થી તારીખ ૦૪/૦૫/૨૦૧૮ દરમ્યાન તથા તારીખ ૨૦/૭/૨૦૧૮ ના રોજ ગાંધીનગર ખાતે યોજવામા આવેલ રોજગાર અને તાલીમની કચેરી ના કર્મચારીઓની હાયર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા નુ પરીણામ

PDF

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંકઃ ૧૧૭/ ર૦૧૬૧૭ અન્વયે તારીખઃ-૨૭-૦૫-ર૦૧૮ ના લેવાયેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ, આ અંગે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે તેવા ઉમેદવારોની યાદી.

HTML Page

મંડળ ધ્વારા તારીખ ૨૫/૦૬/૨૦૧૮ થી તારીખ ૨૮/૦૬/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ માહિતી કમિશ્ર્નરશ્રી ની કચેરીની, શ્રમ આયુક્તાશ્રી ની કચેરીની, નોંધણી સર નિરીક્ષકશ્રી ની કચેરી, નર્મદા જળ સંપતી અને પાણી પૂરવઠા વિભાગ તથા મત્સ્યોધ્યોગ કમિ. ની કચેરી ના કર્મચારીઓની વિવિધ સંવર્ગ ની MCQ – OMR વાળી લેખિત પરીક્ષામા પુછવામા આવેલ પ્રશ્ર્નોના સાચા જવાબો નીફાઇનલઆન્સર કી (FINAL ANSWER KEY)

PDF

મંડળની જા.ક્ર. ૧૧૦/૨૦૧૬૧૭ – આસીસ્ટન્ટ સ્ટોર કીપર, વર્ગ- ૩સંવર્ગોનીપ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૨૪/૦૧/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ-એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી, ગેર-હાજર અને ગેર- લાયક ઠરેલ (Absent / Disqualified ) ઉમેદવારોની યાદી, તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ (Not Select)ઉમેદવારોની સંયુકત યાદી

HTML Page

નશાબંધી અને આબકારી ખાતાના “જમાદાર” વર્ગ-૩ સંવર્ગની સીધીભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ૧૪૪/૨૦૧૭૧૮ની બીજા તબક્કાની ફીઝીકલ સ્ક્રીનીંગ ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની યાદી

HTML Page

મંડળની જા.ક્ર. ૧૧૦/૨૦૧૬૧૭, આસિસ્ટન્ટ સ્ટોર કીપર વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા તા. ૨૪/૦૧/૨૦૧૮ ના રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ સંયુક્ત ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બીજા તબક્કામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી

PDF

મંડળ ધ્‍વારા તારીખ ૨૦/૦૭/૨૦૧૮ ના રોજ ગાંધીનગર ખાતે મંડળ ના બિલ્ડીંગમા રોજગાર અને તાલીમની કચેરી ના કર્મચારીઓની હાયર લેવલ સંવર્ગ પેપર નંબર – ૫ ની MCQ – OMR વાળી લેખિત પરીક્ષા યોજવામા આવેલ હતી તેમા પુછવામા આવેલ પ્રશ્ર્નોના સાચા જવાબો ની પ્રોવિઝનલ આન્સર કી

PDF

મંડળની જા.ક્ર.- ૧૨૨/૨૦૧૬૧૭ – એક્ષ-રે ટેકનીશીયન, અને જા.ક્ર. ૧૩૧/૨૦૧૬૧૭ મત્સ્ય અધિકારી વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તેમજ અનુક્રમે તા. ૨૪/૦૧/૨૦૧૮ અને તા. ૩૦/૦૧/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારો તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Disqualified / Absent / Not Select / ) ઉમેદવારોની સંયુકત યાદી

HTML Page

મંડળનીજા.ક્ર. ૧૩૧/૨૦૧૬૧૭, મત્સ્ય અધિકારી, વર્ગ-૩ સંવર્ગનીપ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજતા. ૩૦/૦૧/૨૦૧૮ ના રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ-એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેબીજા તબક્કામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારની યાદી અને સુચનાઓ

PDF

મંડળ ધ્‍વારા તારીખ ૦૧/૦૫/૨૦૧૮ થી તારીખ ૦૫/૦૫/૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ ચેરીટી કમિ, ઉદ્યોગ કમિ, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી, મુખ્ય વિદ્યુત નિરીક્ષક, મત્સ્યધ્યોગ કમિ, ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા, ડાયરેક્ટર જનરલ હોમગાર્ડ, નાગરીક સંરક્ષણ, જેલોના ઇન્સપેક્ટર જનરલ, ભારતીય તબીબી અને હોમીયોપેથી ની કચેરી, ભૂસ્તર વિજ્ઞાનની કચેરી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, વાહન વ્યવહાર કમિ.ની કચેરી તથા રોજગાર અને તાલીમની કચેરી ના કર્મચારીઓની હાયર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા નુ પરીણામ

PDF

જાહેરાત ક્રમાંકઃ (1) ૧૧૩/૨૦૧૬૧૭ – ચેરીટી કમિશ્નરશ્રીની કચેરી હસ્તકની “હિસાબનીશ / નિરીક્ષક” (2) ૧૧૪/૨૦૧૬૧૭ – અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની કચેરી હસ્તકની “હિસાબનીશ”, વર્ગ-૩ સંવર્ગોની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે, તેવા ઉમેદવારોની સંવર્ગ વાર યાદી

HTML Page

વધુ પરિણામો જોવા અહિં ક્લિક કરો